અફઘાનિસ્તાનની સ્થિતની અસર વૈશ્વિક બજાર પર, સોના-ચાંદીના ભાવ વધ્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અફઘાનિસ્તાનની (Afghanistan) સ્થિતની મોટી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી. સોના અને ચાંદીના (gold and silver) ભાવમાં વધારો (prices rise) થયો છે. સોનામાં 10 ગ્રામે 2 હજારનો વધારો થયો છે. અમદાવાદમાં સોનાનો ભાવ 49 હજાર જેટલો વધ્યો છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે,, સોનાના ભાવમાં ઘટાડો આવે ત્યારે તેમાં રોકાણ કરવું સારું રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram