અરવલ્લી: રસીકરણ કેન્દ્ર પર દારૂડિયાએ ધમાલ કરી હોવાનો વિડીયો વાઇરલ, વેકસીનેશનની કામગીરી અટકાવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2021 03:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લી જિલ્લામાં રસીકરણ કેન્દ્ર પર દારૂડિયાએ ધમાલ કરી હોવાનો વિડીયો વાઇરલ થયો છે. પહેલા તો આ દારૂડિયા માણસ કેન્દ્રમાં આવે છે અને પછી હોબાળો કરે છે. આ વિડીયો મોડાસાના ગામનો હોવાની પણ આશંકા છે. દારૂડિયાએ વેકસીનેશનની કામગીરી અટકાવી હોવાનો પણ પ્રયાસ કર્યો હતો.