અરવલ્લીઃ પાલિકાના ડમ્પિંગ યાર્ડ પાસે ગરનાળું બંધ કરી દેવાતા ભરાયા પાણી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અરવલ્લી(Aravalli)ના મોડાસા પંથકમાં રાત્રે વરસાદ ખાબક્યો છે. જેના કારણે મદારપુર કંપાના રોડ પર વરસાદથી પાણીનો ભરાવો થઈ ગયો છે. મોડાસા પાલિકાના ડમ્પિંગ યાર્ડ(dumping yard) પાસે ગરનાળું બંધ કરી દેવાતા અઢી ફુટ સુધી પાણી ભરાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram