Arvalli : વીજ થાંભલામાં ફસાયેલા કબૂતરને બચાવવા જતા યુવકને લાગ્યો કરંટ, જુઓ LIVE વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2021 02:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લીના માલપુરમાં વીજ થાંભલામાં ફસાયેલ કબૂતરને બચાવવા જતા યુવકનું મોત નીપજ્યું છે. વીજ તારમાં ફસાયેલ પક્ષીને બચાવવા જતા જીવદયા ઇલેક્ટ્રિક કરંટ લાગતા નીચે પટકાયો હતો. જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.