દિવાળીનો તહેવાર પૂર્ણ થતા ફરી કોરોનાની સ્થિતિ ચિંતાજનક, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
12 Nov 2021 10:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળીનો તહેવાર પૂર્ણ થતા ફરી કોરોનાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે. નવા 40 કેસમાંથી 30 કેસ માત્ર 4 જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. તહેવારમાં લોકો ખરીદી કરવા, હરવા-ફરવા નીકળી પડતા કોરોના કેસ વધ્યા હોવાનું સામે આવ્યું છે.