પાલનપુરમાં ઓશિયા મોલ બંધ કરાવાયો, મોલ સંચાલકની અટકાયત, જુઓ વિડીયો
Continues below advertisement
પાલનપુરમાં (palnpur) ઓશિયા મોલને (oshiya mall) મીડિયાએ (media) બંધ કરાવ્યો હતો. પોલીસ (police) પણ આ મોલ બંધ કરાવવા પહોંચી હતી. સરકારના આદેશ હોવા છતાં આ મોલ બંધ ન હતો. પોલીસે મોલ સંચાલકની અટકાયત કરી છે.
Continues below advertisement