અસ્મિતા મહાસંવાદઃ દેશમાં કોરોના વેક્સિનેશન અગાઉ શું કહી રહ્યા છે નિષ્ણાંતો
Continues below advertisement
દેશમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સીનેશન શરુ કરવામાં આવશે. સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને આપવામાં આવશે. જેની સંખ્યા ત્રણ કરોડ જેટલી છે. આ અગાઉ અસ્મિતા મહાસંવાદમાં નિષ્ણાંતો સાથે વાતચીત કરી હતી.
Continues below advertisement