અસ્મિતા વિશેષઃ આસ્થામાં નહીં કોઇ ઓટ
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં આજે વાત રૂપાલની પલ્લીની કરવાની છે. રૂપાલની પલ્લીનું નામ આવે એટલે આંખોની સામે એ ઘીનો અભિષેક અને ભક્તિનો માહોલ તરી આવે..પણ આ વર્ષે વાત કંઈક અલગ છે. કાળ કોરોનાનો છે પણ આસ્થા અહીં અડીખમ છે...આખરે શું છે હજારો વર્ષોથી ચાલતી આવતી પલ્લીનું મહત્વ.કેવી રીતે ભરાય છે પલ્લીનો મેળો.લાખો લીટર ઘીને કેમ કરાય છે અભિષેક.
Continues below advertisement