અસ્મિતા વિશેષ: ગંભીર બનતું જળ સંકટ

Continues below advertisement

રાજ્યમાં વરસાદે આ વખતે હાથ તાળી આપી છે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં જળ સંકટ સર્જાયું છે. ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા પાક સુકાઈ રહ્યા છે. તો જનતા પણ તરસી રહી છે પાણી માટે. રાજ્યમાં આ વર્ષે વરસાદની ઘટ જોવા મળી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram