આપણી ખબર: રાજ્યમાં હજુ સારા વરસાદ માટે ખેડૂતોએ જોવી પડશે રાહ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 08:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં હજુ સારા વરસાદ (rains) માટે ખેડૂતોએ (Farmers) જોવી પડશે રાહ. વરસાદની હજુ છે ઘટ. હવામાન વિભાગ મુજબ સારા વરસાદની આગામી 5 દિવસ સુધી કોઈ સંભાવના નથી. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે છૂટો છવાયો વરસાદ. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મામલે વિવાદ વધુ વકર્યો. શિક્ષણ વિભાગ અને શૈક્ષિક સંઘ આવ્યા આમને સામને.