અસ્મિતા વિશેષ: ઉડતું રહસ્ય

Continues below advertisement

સૌરાષ્ટ્રમાં ગઇકાલે આકાશમાં ભેદી ધડાકા થયા હતા. આ ધડાકા સાથે લાઈટ પણ જોવા મળી હતી. આ લાઇટ સાથે લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. આકાશમાં દેખાતી લાઇટને લોકોએ કેમેરામાં કેદ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram