અસ્મિતા વિશેષઃ સત્તાની સીડી સમાજ

Continues below advertisement


ચૂંટણી આવે ત્યારે અલગ અલગ સમાજનું મહત્વ વધી જાય છે. કારણ કે કોઈ પણ સમાજની નારાજગીની અસર ચૂંટણી પર પડે છે. જેના કારણે ગુજરાતના તમામ સમાજ મેદાનમાં છે. સમાજના આગેવાનો પોત પોતાના મેદાને ઉતર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram