અસ્મિતા વિશેષ : સૌરાષ્ટ્રમાં સિંહની ગર્જના
Continues below advertisement
ગુજરાતની શાન એટલે સિંહ. ગુજરાતની આગવી ઓળખ એટલે આપણા સાવજ પણ જંગલના આ જમાદારે હવે જંગલની સીમા પાર કરી માનવવસ્તી તરફ દોટ મુકી છે અને એવી દોડ કે સૌરાષ્ટ્રભરમાં તેની ગર્જના ગૂંજી રહી છે આખરે કેમ પોતાના સુરક્ષિત રહેઠાંણને છોડી માનવવસાહતો તરફ આગળ વધી રહ્યા સિંહ. કેવી રીતે ખેડૂતો અને માલધારીઓ માટે મુશ્કેલી બની રહ્યા છે સિંહ. સવાલ અહીં એ પણ છે કે આખરે સિંહો કેમ પોતાના સલામત વિસ્તારને છોડીને માનવવસતીમાં પગપેસારો કરી રહ્યા છે.
Continues below advertisement