અસ્મિતા વિશેષ: શક્તિનો વૈભવ

Continues below advertisement

આંધ્ર પ્રદેશના પરમેશ્વરી મંદિરના દર્શન. માતાને ફૂલોનો નહિ પણ રૂપિયાનો હાર ચઢે છે. અલંકારના સ્થાને નાણાં ચઢાવાય છે. ચલણી નોટોનો શણગાર કરવામાં આવે છે. આ મંદિરમાં નોટોને દોરામાં પરોવવામાં આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram