દાહોદની આ બેન્કના 6 કર્મચારીઓ કોરોના પોઝિટીવ થતા ફફડાટ, જુઓ વીડિયો

Continues below advertisement

દાહોદની શ્રીરામ કો.ઓ.બેન્કના 6 કર્મચારીઓ કોરોના પોઝિટીવ થયા છે. કર્મચારીઓને કોરોના થતા બેન્કને 2 દિવસ માટે બંધ કરી દેવાઈ છે.બેન્કને સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram