રાજ્યમાં ડ્રગ્સનો વાર્ષિક સરેરાશ કેટલાનો થાય છે વેપાર, છેલ્લા પાંચ વર્ષમાં કેટલા નોંધાયા કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 04:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં સરેરાશ ડ્રગ્સ(drugs)નો વાર્ષિક 3 હજાર કરોડનો વેપલો થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ડ્રગ્સ સંબંધિત એક હજારથી વધુ કેસ નોંધાયા છે. પાંચ વર્ષમાં 1446 આરોપીઓ વિરુદ્ધ ગુનો(Crimes) દાખલ થયો છે.