રાજ્યના કેટલા ગામડા સંક્રમણને અટકાવવાની દોડમાં આગળ?, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના(Corona) સંક્રમણ અટકાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતતા જોવા મળી રહી છે.રાજ્યના 100 નગરોમાં સ્વૈછિક બંધનું એલાન કરવામાં આવ્યું છે.સાથે જ કેટલાક ગામડા અને નગરોમાં આંશિક લોકડાઉનનું પણ એલાન કરવામાં આવ્યું છે.
Continues below advertisement