બનાસકાંઠા: રખડતા શ્વાનનો આતંક આવ્યો સામે, 4 વર્ષની બાળકી પર કર્યો હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Oct 2021 05:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. આ શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો. 4 વર્ષની બાળકી જયારે ખેતરમાં રમી રહી હતી. ત્યારે તેના પર હુમલો થયો હતો આ હુમલામાં બાળકીને માથાના ભાગે ઇજા થઇ હતી. જે બાદ તેને સારવાર માટે ખસેડાઇ હતી.