બનાસકાંઠાઃપાંથાવાડામાં યુવતીના આપઘાતમાં આવ્યો નવો વળાંક, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

બનાસકાંઠાના પાંથાવાડામાં યુવતીના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ત્રણ શખ્સો બ્લેકમેઈલ કરી વારંવાર દુષ્કર્મ કરતા હોવાથી આપઘાત કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram