બનાસકાંઠાઃએક મહિલા અરજદારને ઘણા વર્ષે મળ્યો ન્યાય, મહિલાએ માન્યો મહેસૂલ મંત્રીનો આભાર

Continues below advertisement

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના એક મહિલા અરજદારને ઘણા સમયે ન્યાય મળ્યો છે. જેને લઈને આ મહિલા અરજદારે મહેસૂલ મંત્રીનો આભાર માન્યો છે. મહિલાની જમીનમાં ખોટી રીતે ગળોતિયાની એન્ટ્રી થઈ હતી.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram