બનાસકાંઠા: અમીરગઢના ખારા સરકારી હોસ્પિટલના નર્સ સ્ટાફનો અકસ્માત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

બનાસકાંઠાના અમીરગઢના ખારા સરકારી હોસ્પિટલના નર્સ સ્ટાફને અકસ્માત નડ્યો હતો. નર્સ સ્ટાફને ખારા તરફ જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકનું સ્ટેરિંગ પરથી કાબૂ જતાં આ અકસ્માત નોંધાયો હતો. સ્થાનિકોએ 108ની જાણ કરી હતી અને નર્સને સારવાર માટે ખસેડાઇ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram