રાજકોટ સિવિલમાં કોરોનાથી 5 મહિનાના બાળકનું શંકાસ્પદ મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટ સિવિલમાં (Rajkot Civil) કોરોનાથી (corona) 5 મહિનાના બાળકનું (Suspected death) શંકાસ્પદ મોત થયું છે. 19 ઓગષ્ટે બાળકને સિવિલમાં સારવાર માટે દાખલ કરાયું હતું. આજે સવારે સાડા 5 વાગ્યે બાળકનું મોત થયું છે. સિવિલ સુપ્રિટેંડન્ટે તપાસના આદેશ આપ્યા છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram