Banaskantha: મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની કરાઈ ધરપકડ, કેટલી કિંમતનો મુદ્દામાલ થયો જપ્ત?

Continues below advertisement
બનાસકાંઠા(Banaskantha)માંથી મેફેડ્રોન ડ્રગ્સ(mephedrone drugs) સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. SOG પોલીસે બાતમીના આધારે થરાદ સાંચોર હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. નંબર પ્લેટ વગરના બાઈક ચાલક પાસેથી 20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram