બનાસકાંઠા:બનાસ બેન્કની ચૂંટણી, વડગામ, પાલનપુર, દાંતીવાડા બેઠકના પરિણામ જાહેર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Nov 2021 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાની બનાસ બેન્કની ચૂંટણી મામલે પરિણામ જાહેરાત થઇ રહયા છે. 3 બેઠકના પરિણામ સામે આવ્યા છે. વડગામ, પાલનપુર, દાંતીવાડા બેઠકના પરિણામ સામે આવ્યા છે. પાલનપુર બેઠકથી પરથીભાઇ લોહ, વડગામ કેશર ચૌધરી, દાંતીવાડા બેઠકથી સવસિંહનો વિજય થયો છે.