બનાસકાંઠાઃધાનેરા નપામાં કોંગ્રેસને ફરી મળી શકે છે સત્તા, કોર્ટે આપ્યો કોંગ્રેસ તરફી ચુકાદો

Continues below advertisement
બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસને ફરી સત્તા મળી શકે છે. કોંગ્રેસના સભ્યોએ કરેલી અરજી પર કોર્ટે કોંગ્રેસ તરફી ચુકાદો આપ્યો છે. હવે બહુમતિ સાબિત કરીને કોંગ્રેસ સત્તા મેળવી શકે છે.અગાઉ ગેરરિતી મુદ્દે 15 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram