બનાસકાંઠા:ગોકુલ પાટિયા પાસે દંપત્તિની આત્મહત્યા, જુઓ શું હતું કારણ ?
Continues below advertisement
બનાસકાંઠામાં ગોકુલ પાટિયા પાસે પતિ અને પત્નીએ આત્મહત્યા કરી હતી. આ મામલે ખુલાસો થયો છે કે,, વ્યાજખોરના ત્રાસથી કંટાલલઈને તેઓએ આપઘાત કર્યો છે. પોલીસેને સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેના આધારે આગળની તપાસ હાથ ધરાઈ છે.
Continues below advertisement