બનાસકાંઠા: થરાદમાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત, વાવના રાછેણા પડ્યું ભંગાણ

Continues below advertisement
બનાસકાંઠા: થરાદમાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. વાવના રાછેણા ડિસ્ટ્રીબયુટર કેનાલ 15 ફૂટનું ભંગાણ પડ્યું હતું. મધરાત્રે કેનાલમાં પડેલા ભંગાણથી ખેતરોમાં પાણી ફરી મળ્યા હતા. 6 એકર જીરા ના પાકમાં પાણી ફરી વળ્યું હતું. એક માસમાં 10 કેનાલોમાં ભંગાણ ખેડૂતોમાં આક્રોશ
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram