બનાસકાંઠા:મૂક-બધિર બાળકી શ્રીયા હવે ઈટલીની રહેવાસી, ઈટાલીના દંપતીએ લીધી દત્તક

Continues below advertisement

બનાસકાંઠાની મૂક-બધિર બાળકી શ્રીયા હવે ઈટલીની રહેવાસી બનશે. કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે આ બાળકી સત્તાવાર રીતે ઈટાલીના દંપતીને સોંપી છે. ગાંધીનગરથી આ બાળકીને દત્તક લેવામાં આવી છે. અને સરકારે શ્રીયાના પાસપોર્ટની વ્યવસ્થા કરી આપી છે. પાલનપુરના કચરાના ઢગમાંથી આ બાળકી મળી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram