ફટાફટ: હવામાન વિભાગે કરી આગામી 5 દિવસ વરસાદની આગાહી, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 01:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગે (meteorological department) કરી આગામી 5 દિવસ વરસાદની આગાહી. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં (central-south Gujarat) વરસાદની આગાહી. રાજ્યના 36 તાલુકાઓમાં પડ્યો વરસાદ. રાજકોટને જળ સંકટથી બચાવવા સરકાર આપશે નર્મદાના નીર.