બનાસકાંઠાઃ પીવાના પાણીની પાઈપલાઈનમાં સર્જાયુ ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
abp asmita
Updated at:
28 Oct 2021 11:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના પાલનપુરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયુ છે. જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગટરના ગંદા પાણી સાથે પીવાનું પાણી પણ મિક્સ થઈ રહ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.