Banaskantha Farmers | 'વાવાઝોડું આવતાં ઘઉં પડી ગયા, રાયડો ઉડાડી નાંખ્યો'

Continues below advertisement

Banaskantha Farmers | નાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે થરાદ ધાનેરા લાખણી સહિતના વિસ્તારમાં મોડી રાત્રે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે હવામાન વિભાગની આગાહીના પગલે મોડી રાતે વરસાદ શરૂ થતા તૈયાર થયેલો શિયાળુ પાકમાં ભારે નુકસાન થયું છે ખેતરોમાં કાપણી કરેલા રાયડાના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram