બનાસકાંઠાઃ માવઠા અને લાખણીના ખેડૂતોની હાલત કફોડી, દાડમના પાકમાં લાગ્યો રોગ
Continues below advertisement
બનાસકાંઠા જિલ્લામાં માવઠા બાદ થરાદ અને લાખણીના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. દાડમમાં પ્લગ અને ટપકી નામના રોગથી ખેડૂતો પરેશાન થયા છે. આ સાથે દાડમની ગુણવત્તામાં ઘટાડો થતા યોગ્ય ભાવ મળતા નથી.
Continues below advertisement