બનાસકાંઠા: વાવ-લોદ્રાણી માઈનોર કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોનો વિરોધ
Continues below advertisement
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલનો કકળાટ યથાવત છે. જવાબદાર તંત્ર ને જગાડવા ખેડૂતો કેનાલમા ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો હતો. છેવાડાના ગામડાઓમાં નર્મદાનું પાણી ના મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાવ-લોદ્રાણી માઇનોર એકમાં પાણી ના મળતાં ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્ય હતો. 20 દિવસથી પાણી ના મળતાં ખેડૂતોમાં રોષ.
Continues below advertisement