રાજ્યમાં શિક્ષણમાં સુધારાના હેતુસર શિક્ષણ વિભાગે શરૂ કર્યું સ્કુલ ઓફ એક્સલન્સ અભિયાન,જુઓ વીડિયો

Continues below advertisement

શિક્ષણમાં સુધારાના હેતુંથી શિક્ષણ વિભાગે(Department of Education) સ્કુલ ઓફ એક્સલન્સની શરૂઆત કરી છે. રાજ્યમાં સારી શાળાઓને વધુ સારી બનાવવામાં આવશે. જેના માટે બે દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીની હાજરીમાં આજના વર્કશોપની શરૂઆત થઈ છે. Reply Forward

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram