બનાસકાંઠાઃ વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યા ચિંતિત, સિઝનનો કેટલા ટકા નોંધાયો વરસાદ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે. ચોમાસુ વિત્યાને દોઢ મહિનાનો સમય થયો હોવા છતા જિલ્લામાં 28 ટકા જ વરસાદ નોંધાયો છે.જેથી ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram