બનાસકાંઠા: કર્મચારી ને કોરોના પોઝીટીવ આવતા પાલનપુર ની હેડ પોસ્ટ ઓફીસ થઈ બંધ
Continues below advertisement
બનાસકાંઠા: પાલનપુરની હેડ પોસ્ટ ઓફીસમાં કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા હેડ પોસ્ટ ઓફીસ બંધ કરવામાં આવી છે. હેડ પોસ્ટ ઓફીસમાં અનેક લોકો કામકાજ અર્થે આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાલનપુર શહેર મા કોરોના સંક્રમણ યથાવત છે. આજે જિલ્લા મા નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા હતા. 7 દિવસ મા 58 લોકો કોરોના સંક્રમિત થયા છે. જિલ્લામાં કોરોનાનો કુલ આંક 2500ને પાર પહોંચ્યો છે.
Continues below advertisement