Banaskantha: પાલનપુરમાં વેડચા રોડ પર પડ્યું ગાબડું, હલકી ગુણવત્તાની કામગીરી સામે ઉઠ્યા સવાલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2021 02:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા(Banaskantha)ના પાલનપુરમાં વેડચા રોડ(Vedcha Road) પર ગાબડુ પડ્યું છે. રોડ બનાવવાની હલકી ગુણવત્તાની કામગીરી સામે હવે સવાલ ઉઠી રહ્યાં છે.ગાબડુ પડવાના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે(Gulab Singh Rajput) કહ્યું કે, ભ્રષ્ટાચારના કારણે રોડ અને પુલ નબળા બને છે.