મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કરી સ્પષ્ટતા?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્ય સરકાર(state government)નું હાલ વિસ્તરણ કે બોર્ડ નિગમોમાં હાલ કોઈ નિમણૂક થશે નહીં. મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાને મુખ્યમંત્રી(Chief Minister) વિજય રૂપાણી(Vijay Rupani)એ પાયાવિહોણી ગણાવી છે. સીએમ વિજય રૂપાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
Continues below advertisement