બનાસકાંઠાઃ ભાભરના ઋણીથી ચેમ્બુવા જતી માઈનોર કેનાલમાં ગાબડુ, ખેતરોમાં ફરી વળ્યા પાણી

Continues below advertisement
બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ભાભરના ઋણીથી ચેમ્બુવા જતી નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડુ પડ્યું છે. કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram