બનાસકાંઠાઃ ધાનેરામાં રેલવે ઓવરબ્રિજ મુદ્દે 50થી વધુ મહિલાઓએ કર્યો ચક્કાજામ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

બનાસકાંઠાના ધાનેરામાં રેલવે ઓવરબ્રિજના મુદ્દે 50થી વધુ મહિલાઓએ બેસીને ચક્કાજામ કર્યો છે. ધાનેરામાં બ્રિજ પાસે રસ્તો બનાવવા માટે અનેક વખત રજુઆત કરવામાં આવી છતા સમસ્યાનું કોઈ સમાધાન ન આવતા મહિલાઓએ વિરોધ કર્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram