Banaskantha News | પાલનપુરના ગઢ ગામને તાલુકો બનાવવાની માંગ, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
10 Feb 2024 06:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBanaskantha News | બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીઓના ભણકાર વચ્ચે ગઢને તાલુકો બનાવવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉઠી છે... છેલ્લા કેટલાય સમયથી ગઢને પાલનપુર તાલુકામાંથી મુક્ત કરી ગઢ સહીત આસપાસના 30 ગામોને મર્જ કરી ગઢ તાલુકો બનાવવાની છેલ્લા કેટલાય માંગ થઇ રહી છે પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન કરાતા આખરે હવે વિસ્તારના લોકોએ લોકસભાંની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.