બનાસકાંઠાઃ દાડમની ખેતીમાં પ્લગ નામના રોગે સર્જ્યુ ભારે નુકસાન,શું કહ્યું ખેડૂતોએ?
abp asmita
Updated at:
04 Nov 2021 04:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં દાડમની ખેતીમાં પ્લગ નામનો રોગ લાગતા દાડમના પાતને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ કહ્યું કે, કુલ વાવેતરના 75 ટકા દાડમ નિષ્ફળ જવાની ભીતી છે. છેલ્લા ત્રણ વર્ષથી આ રોગે હેરાન કર્યા છે.