Banaskantha: ડીસામાં અંધશ્રદ્ધાએ લીધો કોરોનાગ્રસ્ત આધેડનો જીવ,જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠા(Banaskantha)ના ડીસામાં અંધશ્રદ્ધા(Superstition)એ આધેડનો જીવ લીધો છે.કોરોનાગ્રસ્ત વ્યક્તિની ભુવા પાસે સારવાર કરાવાતા દર્દીનું મોત થયું છે.હોસ્પિટલમાં ઓક્સિજન પર રહેલ આધેડને ઘરે લઈ જઈને પરિવારજનોએ વિધી કરાવી હતી.
Continues below advertisement