બનાસકાંઠા:થરાદની કરબૂણ પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વોનો ત્રાસ, દારૂ પાર્ટી કરતાં ઝડપાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jul 2021 03:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના (Banaskantha) થરાદની (Tharad) કરબૂણ પ્રાથમિક શાળામાં (Karbun Primary School) અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. અસામાજિક તત્વો શાળામાં દારૂ અને માંસાહારની પાર્ટી (drinking party) કરતાં ઝડપાયા હતા. ગ્રામજનો આવી જતાં અસામાજિક તત્વો અહીંથી ફરાર થયા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ (Police Investigation) હાથ ધરી છે.