બનાસકાંઠા: બીએસએફના રાજ્યસેવકનું નકલી આઈકાર્ડ બનાવનારા બે આરોપી ઝડપાયા,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
બનાસકાંઠાના નડાબેટ ખાતે ટુરિઝમ પ્રાઇવેટ સેક્ટરમાં સિક્યોરિટીની નોકરી મેળવવા માટે બીએસએફના રાજ્યસેવકનું નકલી આઈકાર્ડ બનાવાયું હતું. નકલી આઈકાર્ડ બનાવનારા બે આરોપીઓ ઝડપાયા છે. બીએસએફ અધિકારીઓએ આ મામલે ચેકીંગ કરતા ભાંડો ફૂટ્યો હતો.
Continues below advertisement