બનાસકાંઠા: ડીસામાં જળબંબાકારની સ્થિતિ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી

Continues below advertisement

બનાસકાંઠાના ડીસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. ભારે વરસાદના કારણે ખેડૂતો દુઃખી થયા છે. ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતોની સ્થિતિ કથળી હોવાના સંકેત મળ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram