કપડા ધોવા જઇ રહી હતી મહિલા, વોશિંગ મશીનમાંથી નીકળ્યા ચાર સાપ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 08:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના પાલનપુરની રાધે રેસિડેન્સિમાં વોશિંગ મશીનમાંથી ચાર સાપ નીકળતા લોકો ભયભીત થયા હતા. મળતી જાણકારી અનુસાર વોશિંગ મશીનમાં કપડા ધોવા નાખતી વખતે મહિલાની નજર સાપ પર પડતા ભયભીત થઇ ગઇ હતી. બાદમાં સાપ પકડનાર યુવકે વોશિંગ મશીનમાંથી ચાર સાપ બહાર કાઢ્યા હતા અને તેને સુરક્ષિત જગ્યા પર છોડી દીધા હતા