બનાસકાંઠા: ભાભર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બનાસકાંઠા: ભાભર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસ શહેર પ્રમુખની હાજરીમાં ભાજપના 25 કાર્યકરો કૉંગ્રેસમાં જોડાયા હતા.