Dhavalsinh Zala: બાયડના MLAએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કરી વળતરની માગ

Continues below advertisement

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કરી છે વળતરની માગ. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દાવો કર્યો છે કપડવંજ, બાયડ અને મોડાસા હાઈવે પર ભારે વાહનોની અવરજવરને લીધે એક જ વર્ષમાં 300થી વધુ અકસ્માત થયા

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કરી છે વળતરની માગ. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દાવો કર્યો છે કપડવંજ, બાયડ અને મોડાસા હાઈવે પર ભારે વાહનોની અવરજવરને લીધે એક જ વર્ષમાં 300થી વધુ અકસ્માત થયા. અને એ જ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને 25 લાખનુ વળતર ચુકવવામાં આવે. એટલુ જ નહીં.. એક જ વર્ષમાં કપડવંજ બાયડ મોડાસા હાઈવે પર અકસ્માતમાં અસંખ્ય લોકોના મોત થયા છે.. જેથી આ હાઈવે પર ભારે વાહનોની અવરજવર બંધ કરવાની ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ માગ કરી છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram