ફટાફટ: ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી આપવા બેચરાજી MLA ભરતજીનો CMને પત્ર
Continues below advertisement
બેચરાજીના ધારાસભ્ય ભરતજીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી આપવા માંગ કરાઈ છે. ખેતીવાડીમાં વીજ કાપ મામલે કિસાન સંઘનો મુખ્યમંત્રીને પત્ર. 8 કલાકના સ્થાને 4 કલાક જ મળે છે વીજળી. અમરેલીના ખેડૂતોનો આરોપ. વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે.
Continues below advertisement
Tags :
Congress Mla Electricity ABP ASMITA ABP News Agriculture ABP Gujarati Demand Becharaji Irrigation Demand Patra ABP Live Chintan Shibir